પાટણમાં રખડતાં ઢોર છોડાવવા ગયેલી ટીમ સાથે માથાકુટ, 4 ઝડપાયાં.
પાટણમાં રખડતાં ઢોર છોડાવવા ગયેલી ટીમ સાથે માથાકુટ, 4 ઝડપાયાં.
Published on: 21st May, 2026

પાટણ નગરપાલિકાની ટીમ રખડતાં ઢોર પકડવા ગઈ ત્યારે 4 શખ્સોએ માથાકુટ કરી ઢોર છોડાવ્યા. સેનેટરી ઈન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે 2 નામજોગ અને 2 અજાણ્યા મળી કુલ 4 શખ્સોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.