કરોડોના મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો શહેરા પોલીસે કર્યો પર્દાફાશ.
કરોડોના મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો શહેરા પોલીસે કર્યો પર્દાફાશ.
Published on: 21st May, 2026

પંચમહાલના શહેરા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના મસમોટા કૌભાંડનો ભેદ ઉકેલ્યો. સુરતથી બે સાયબર ભેજાબાજ અને ગોધરાથી એક બેન્ક ઓફ્સિર ઝડપાયા. 30-35 દિવસમાં 3.27 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા. SAMNVAY PORTAL પરથી મળેલ વિગતો આધારે તપાસ. મ્યુલ એકાઉન્ટ્સમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન અને ATMમાંથી કેશ વિડ્રોલ ચોંકાવનારું.