ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું. પોલીસે રૂ. 48.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું. પોલીસે રૂ. 48.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 12th February, 2026

ધ્રાંગધ્રામાં પંજાબના બે શખ્સો એક સ્થાનિક વ્યક્તિની મદદથી ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરી કરતા હતા ત્યારે ઝડપાયા. ગઢડા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ કૌભાંડ પકડ્યું અને 48.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસ કરી રહી છે.