માણેકચોકમાં ગેરકાયદેસર ભઠ્ઠીઓ, હેરિટેજ વિસ્તારમાં હોનારતનું જોખમ
માણેકચોકમાં ગેરકાયદેસર ભઠ્ઠીઓ, હેરિટેજ વિસ્તારમાં હોનારતનું જોખમ
Published on: 08th September, 2026

અમદાવાદના માણેકચોક અને આસપાસના વિસ્તારોમાં હેરિટેજ સ્થિતિ હોવા છતાં, 150થી વધુ ગેરકાયદે સોના-ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ પ્રવૃત્તિ રહેણાંક વિસ્તારમાં જળ-વાયુ પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની ઢીલી નીતિ અને જાળવણીના અભાવે આ વિસ્તાર મોટી હોનારત નોતરી શકે છે.