પાલનપુરમાં વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપાયો.
પાલનપુરમાં વિદેશી દારૂ સાથે એક વ્યક્તિ ઝડપાયો.
Published on: 10th March, 2026

પાલનપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ, નરેન્દ્રસીંહ રાજપુતને જુના આર.ટી.ઓ. સર્કલ નજીકથી ઝડપ્યો. તેની પાસેથી વિદેશી દારૂની એક બોટલ મળી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.