ભરુચના જંબુસરમાં 65 વર્ષીય વૃદ્ધે એસિડ પી આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત.
ભરુચના જંબુસરમાં 65 વર્ષીય વૃદ્ધે એસિડ પી આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત.
Published on: 28th February, 2026

જંબુસરમાં 65 વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર એસિડ પી લેતા મોત થયું. મૃતક રાજકોટના વતની હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. Treatment દરમિયાન વડોદરા ખાતે દમ તોડ્યો હતો. જંબુસર પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.