ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર રેલીંગ સાથે અથડાઈ, ચાલકે કાબુ ગુમાવ્યો.
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાર રેલીંગ સાથે અથડાઈ, ચાલકે કાબુ ગુમાવ્યો.
Published on: 28th February, 2026

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ પાસે એક Creta કારના ચાલકે કાબુ ગુમાવતા રેલીંગ સાથે અથડાઈ. ટાયરો છૂટા પડ્યા અને શિહોર LIC મેનેજર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.