આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા 5,000ની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો.
આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા 5,000ની લાંચ લેતા ગ્રામ સેવક ઝડપાયો.
Published on: 30th April, 2026

મહેસાણાના વિજાપુરમાં ગ્રામ સેવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો પાસ કરવા માટે ₹5,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો. આ ભ્રષ્ટાચારના કિસ્સાથી અન્ય સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.