પિતાએ ગોઠવેલા બ્લોક બાળકી પર પડ્યા, કરૂણ મોત.
પિતાએ ગોઠવેલા બ્લોક બાળકી પર પડ્યા, કરૂણ મોત.
Published on: 20th May, 2026

બરાનપુરામાં બહુમાળી ઈમારત પર વાંદરા કૂદતાં પાંચમા માળની પેરાફિટના સિમેન્ટના બ્લોક નીચે રમતી 3 વર્ષની બાળકી દ્રુવી પર પડ્યા. માથે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત. તેના પિતાએ 3 દિવસ પહેલાં જ પેરાફિટ માટે બ્લોક ગોઠવ્યા હતા. પિતા ગોવિંદભાઈ રાઠવાના કહેવા મુજબ, વાંદરા પેરાફિટ પર આવતાં તેઓ બહાર જોવા ગયા ત્યારે જ આ દુર્ઘટના બની.