લિફ્ટ રિપેર કરતાં ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતાં મોત
લિફ્ટ રિપેર કરતાં ઇલેક્ટ્રિશિયનને કરંટ લાગતાં મોત
Published on: 20th May, 2026

અટલાદરામાં લિફ્ટ રિપેર કરવા ગયેલા ઇલેક્ટ્રિશિયન યુવકને કરંટ લાગતાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો. યોગ્ય અર્થિંગના અભાવે અથવા છૂટા પડેલા વાયરને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.