85 લાખના ઠરાવમાં મેટલને બદલે માર્બલની મૂર્તિ: ભ્રષ્ટાચારની આશંકા?
85 લાખના ઠરાવમાં મેટલને બદલે માર્બલની મૂર્તિ: ભ્રષ્ટાચારની આશંકા?
Published on: 20th May, 2026

નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટ હેઠળ 85 લાખના ઠરાવ મુજબ મેટલની મૂર્તિ બનવાની હતી, પણ માર્બલની બની. મેટલ કરતાં માર્બલ સસ્તું હોવાથી, 85 લાખના ખર્ચ સામે ભ્રષ્ટાચારની શંકા છે. ટેન્ડર શરતોનું ઉલ્લંઘન કરી પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો હોવાનું મનાય છે. 60 કરોડના પ્રોજેક્ટમાં વધારાના ખર્ચ અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે.