મનપાના ૧૦ કર્મચારી ટ્રાફિક નિયમો તોડવા બદલ દંડાયા
મનપાના ૧૦ કર્મચારી ટ્રાફિક નિયમો તોડવા બદલ દંડાયા
Published on: 20th May, 2026

જૂનાગઢમાં ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત મહાપાલિકા કચેરીના ૧૦ કર્મચારીઓ હેલ્મેટ ન પહેરવા અને સીટ બેલ્ટ ન બાંધવા બદલ ₹5000 નો દંડ ભર્યો. રાજ્યભરમાં આ ડ્રાઇવ ચાલી રહી છે.