રાજસ્થાનથી અમદાવાદ લવાયું ડ્રગ્સ!
રાજસ્થાનથી અમદાવાદ લવાયું ડ્રગ્સ!
Published on: 08th September, 2026

અમદાવાદ SOGએ ગુનાખોરી વિરુદ્ધની ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. SP રિંગ રોડ પર વોચ ગોઠવી 20 વર્ષીય યુવક સચિન ઠાકોર પાસેથી 160 ગ્રામ મિફેડ્રોન (MD) ડ્રગ્સ, જેની બજાર કિંમત આશરે 4.8 લાખ રૂપિયા છે, તે જપ્ત કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી આ પ્રતિબંધિત પદાર્થ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં વેચવાનો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય ચેઈન અને નેટવર્કની તપાસ શરૂ કરાઈ છે.