ધંધુકા: ફેદરા માર્ગ પર STEARING LOCK થતા કાર ખેતરમાં ઘૂસી, સદનસીબે ચાલકનો બચાવ થયો.
ધંધુકા: ફેદરા માર્ગ પર STEARING LOCK થતા કાર ખેતરમાં ઘૂસી, સદનસીબે ચાલકનો બચાવ થયો.
Published on: 18th February, 2026

ધંધુકા-ફેદરા માર્ગ પર હરિપુરા નજીક કારનું STEARING LOCK થતા અકસ્માત થયો. કાર ચાલક સાળંગપુર દર્શન કરી અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે STEARING LOCK થતા કાબૂ ગુમાવ્યો. સદનસીબે ચાલકનો બચાવ થયો, કારને નુકસાન થયું. ધોલેરા નજીક ઇકો કારને પણ અકસ્માત થયો, જેમાં ત્રણ લોકોને ઇજા થઈ.