સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ થઈ
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ થઈ
Published on: 11th March, 2026

રાજકોટમાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના બંગલામાં અનધિકૃત બાંધકામની ફરિયાદ થઈ છે. કોંગ્રેસની કમિશનરને રજૂઆત અને મેયરના પતિના સૂચિત ગેરકાયદે બાંધકામ બાદ વિવાદ થયો છે. ભાજપના નેતાઓ પર અનધિકૃત બાંધકામ છાવરવાના આક્ષેપો થયા છે, વિપક્ષે રજૂઆત કરી છે.