વાંકાનેરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ, અફરાતફરી, ચારને ઇજા
વાંકાનેરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ, અફરાતફરી, ચારને ઇજા
Published on: 11th March, 2026

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે લાકડી, પાઈપ, છરીથી મારામારી થઈ. સામસામે ફરિયાદ નોંધાઈ. Police તપાસ કરી રહી છે. હરપાલસિંહ અને સંજયભાઈ વચ્ચે વાહન લે-વેચના પૈસા બાબતે અગાઉ મારામારી થઈ હતી. આરોપીઓએ કારમાં આવી ગાળાગાળી કરી હુમલો કર્યો, જેમાં હરેશભાઇને ઇજા થઈ. આ ઘટનામાં ચાર લોકોને ઈજા થઈ.