કુખ્યાત બુટલેગર રિયાઝ શેખની ધરપકડ
કુખ્યાત બુટલેગર રિયાઝ શેખની ધરપકડ
Published on: 11th March, 2026

25 દિવસ પહેલા SMC દ્વારા ટ્રેનોમાં દારૂ સપ્લાય કરતા બુટલેગરોના નેટવર્કને પકડવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી રિયાઝ શેખની ધરપકડ થઈ છે. પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં રૂ.8.45 લાખનો દારૂ પકડાયો હતો. રિયાઝે જેલમાં સુવિધા માટે કોલ કર્યા હતા અને પોલીસ તપાસ કરી રહી છે.