સૌરાષ્ટ્ર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી બાદ ચેકિંગ, શંકાસ્પદ વસ્તુ ન મળતા ધમકી પોકળ.
સૌરાષ્ટ્ર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી બાદ ચેકિંગ, શંકાસ્પદ વસ્તુ ન મળતા ધમકી પોકળ.
Published on: 11th March, 2026

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને પણ ધમકીનો મેઇલ મળ્યો હતો. જોકે, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ધમકી પોકળ સાબિત થઈ. આ પહેલા પણ આ રીતે ધમકી મળી હતી.