બનાસકાંઠામાં કરોડપતિ બનવાનું સપનું દેખાડનાર લકી ડ્રોનો માસ્ટરમાઇન્ડ Ashok Mali પકડાયો.
બનાસકાંઠામાં કરોડપતિ બનવાનું સપનું દેખાડનાર લકી ડ્રોનો માસ્ટરમાઇન્ડ Ashok Mali પકડાયો.
Published on: 18th February, 2026

બનાસકાંઠામાં લકી ડ્રો દ્વારા લોકો પાસેથી રૂપિયા લેનાર Ashok Mali આખરે પકડાયો. પરમિશન વિના લકી ડ્રો કરતો હતો. Palanpur LCB ટીમે તેની ધરપકડ કરી, જે પાંચ મહિનાથી ફરાર હતો. Ashok Mali પર છેતરપિંડીના આરોપ છે.