સગીરાના અપહરણ કેસમાં 6 મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.
સગીરાના અપહરણ કેસમાં 6 મહિનાથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.
Published on: 12th February, 2026

ધંધુકા પોલીસે સગીર વયની દીકરીને લલચાવી અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલા કલ્પેશ ઉર્ફે કલ્પો પુનીયાભાઇ ભુરીયાને સુરત ગ્રામ્યના વિસ્તારમાંથી પકડ્યો, જે 6 મહિનાથી ફરાર હતો. આ આરોપીની ધરપકડ Crime વિભાગે કરી હતી.