ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૂની ખેપ મારતો ઝડપાયો.
ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૂની ખેપ મારતો ઝડપાયો.
Published on: 12th February, 2026

ધ્રાંગધ્રા હાઇવે પરથી એક શખ્સ દારૂની ખેપ મારતો ઝડપાયો છે, પોલીસે રૂ. ૨૧૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં ૧૧૦ દારૂની બોટલો અને બાઈકનો સમાવેશ થાય છે.