રિલાયન્સ, લાર્સનની આગેવાનીથી સેન્સેક્સમાં યુ-ટર્ન: સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 પર પહોંચ્યો.
Published on: 30th July, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના યુરોપિયન યુનિયન સાથેના ટ્રેડ ડીલ અને ભારતના પોઝિટિવ ટ્રેડ ડીલની શક્યતાને પગલે રિલાયન્સ અને લાર્સનએ બજારને યુ-ટર્ન આપ્યો. જૂન 2025 ના કોર્પોરેટ પરિણામો અને ચોમાસાની પ્રગતિને લીધે એશીયન પેઈન્ટસ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટસ, ટાટા સ્ટીલ, મારૂતી સુઝુકી, ભારતી એરટેલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંકમાં તેજી જોવા મળી. શરૂઆતમાં સેન્સેક્સ ઘટ્યો હતો પણ પછી વધ્યો.