આજે TET-1 પરીક્ષા: 1 લાખ ઉમેદવારો, 150 માર્કનું પેપર, NO negative marking, 11 વાગ્યા પહેલાં પહોંચો.
આજે TET-1 પરીક્ષા: 1 લાખ ઉમેદવારો, 150 માર્કનું પેપર, NO negative marking, 11 વાગ્યા પહેલાં પહોંચો.
Published on: 21st December, 2025

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-1 પરીક્ષાનું આયોજન, 1.01 લાખ ઉમેદવારો ભાગ લેશે. પરીક્ષા બપોરે 12થી 2 દરમિયાન, 11 વાગ્યે એન્ટ્રી મળશે. 150 માર્કના પેપરમાં negative marking નથી. અમદાવાદમાં સૌથી વધુ ઉમેદવારો છે. સફળ ઉમેદવારો ધોરણ 1થી 5માં શિક્ષક બની શકશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પરીક્ષા યોજાશે.