TET-1 પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5 હજાર શિક્ષકોની ભરતીની શક્યતા, માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય.
TET-1 પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5 હજાર શિક્ષકોની ભરતીની શક્યતા, માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનું લક્ષ્ય.
Published on: 24th December, 2025

TET-1 પરીક્ષા પછી જાન્યુઆરીમાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ શકે છે, માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. નિવૃત્તિ અને એક્સ્ટેન્શન પૂર્ણ થતાં ખાલી જગ્યાઓ વધશે. વ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની Contract basis ભરતી થશે. CPEd કોલેજ બંધ થતા ઉમેદવારોની અછત વર્તાઈ રહી છે. TET પાસ ઉમેદવારો માટે રાહતના સંકેત છે.