કુંભારવાડામાં નકલી ENGINE OIL બનાવતી ફેક્ટરી ઝડપાઈ.
કુંભારવાડામાં નકલી ENGINE OIL બનાવતી ફેક્ટરી ઝડપાઈ.
Published on: 17th March, 2026

ભાવનગરમાં, લોકલ ક્રાઈમબ્રાંચે કુંભારવાડામાં નકલી ENGINE OIL બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં લૂઝ OIL ને બોટલમાં ભરી, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી વેચાણ થતું હતું. પોલીસે રૂ. 1.68 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.