છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો.
છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો.
Published on: 01st January, 2026

અલંગમાં છેલ્લાં પાંચ વર્ષમાં શિપની સંખ્યામાં 41.55% ઘટાડો થયો છે. વર્ષ 2025માં શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં તેજીની આશા ઠગારી નીવડી છે. ચાલુ વર્ષે 121 Ships આવ્યા; ઓક્ટોબરમાં સૌથી વધુ 16 અને મે અને ડિસેમ્બરમાં માત્ર 4-4 Ships લાંગર્યાં. Corona કાળ બાદ શિપની સંખ્યા ઘટી છે.