ટૂરિસ્ટ વાન ખાઈમાં પડતાં 9 લોકોનાં મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો.
ટૂરિસ્ટ વાન ખાઈમાં પડતાં 9 લોકોનાં મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો.
Published on: 18th April, 2026

કેરળથી આવેલી ટૂરિસ્ટ વાન ઊંડી ખાઈમાં પડી જતાં 9 લોકોનાં મોત થયા, ડ્રાઈવર સહિત 4 ઘાયલ. વાનમાં કુલ 13 લોકો સવાર હતા, જે વાલપરાઈ ફરવા ગયા હતા. વેન 13મા હેરપિન વળાંક પરથી ઉતરતી વખતે ડ્રાઈવરનું નિયંત્રણ છૂટતાં અકસ્માત થયો. PM મોદીએ શોક વ્યક્ત કર્યો.