યુદ્ધના અંતની શરૂઆત? રશિયા-યુક્રેન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, 314 યુદ્ધકેદીઓ થશે આઝાદ!.
યુદ્ધના અંતની શરૂઆત? રશિયા-યુક્રેન વચ્ચે ઐતિહાસિક સમજૂતી, 314 યુદ્ધકેદીઓ થશે આઝાદ!.
Published on: 06th February, 2026

Russia vs Ukrain war Updates: UAEમાં અમેરિકાના મધ્યસ્થી હેઠળ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટો નિર્ણાયક વળાંક પર છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા અને યુદ્ધ વિરામ તરફ આગળ વધવા માટે મોટો નિર્ણય લેવાયો છે. આગામી દિવસોમાં 314 યુદ્ધકેદીઓની અદલાબદલી થશે, જે જંગના અંતની શરૂઆત હોઈ શકે છે.