Vadodara: ટ્રાફિક અને અકસ્માતો ઘટાડવા કોર્પોરેશનની કાર્યવાહી, વોર્ડ 6 અને 7માં દબાણ હટાવ ઝુંબેશ.
Vadodara: ટ્રાફિક અને અકસ્માતો ઘટાડવા કોર્પોરેશનની કાર્યવાહી, વોર્ડ 6 અને 7માં દબાણ હટાવ ઝુંબેશ.
Published on: 06th February, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને અકસ્માતો ઘટાડવા વોર્ડ 6 અને 7 માં દબાણ હટાવવાની કામગીરી કરી. ભૂતડીઝાંપાથી ફતેપુરા સુધીના રસ્તા પરથી ગેરકાયદેસર બાંધકામો અને લારીઓ હટાવવામાં આવી. ટ્રાફિકને અવરોધતા સામાન જપ્ત કરાયો, અને રસ્તા ખુલ્લા કરાયા. Police બંદોબસ્ત સાથે roads પર Corporation નું Bulldozer ફર્યું.