અભૂતપૂર્વ સિદ્ધિ: સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગમાં સમાપ્ત, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો.
અભૂતપૂર્વ સિદ્ધિ: સૌથી મોટું ફિશ ફેક્ટરી શિપ અલંગમાં સમાપ્ત, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બન્યો.
Published on: 02nd March, 2026

વૈશ્વિક જહાજ રિસાયક્લિંગમાં અભૂતપૂર્વ સિદ્ધિ, અલંગમાં વિશાળ FISH FACTORY SHIP "DIVO" ભાંગી નખાયું. નવેમ્બર 2025માં અલંગના પ્રિયા બ્લૂ ખાતે બીચ થયુ અને જાન્યુઆરી 2026માં સંપૂર્ણપણે ભાંગી નખાયું. આધુનિક ઓફશોર ફિશિંગ શિપના વિશાળ સ્કેલ અને દક્ષિણ એશિયામાં જહાજ રિસાયક્લિંગની વધતી ક્ષમતા દર્શાવે છે. આ શિપ ૨૬૧૩૬ મેટ્રિક ટનનું હતુ.