જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ: સરકારનો નબળો બચાવ
જનતા પર માત્ર દૈનિક 20 પૈસાનો બોજ: સરકારનો નબળો બચાવ
Published on: 08th March, 2026

કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવવધારાનો બચાવ કરતા જણાવ્યું કે વૈશ્વિક ઊર્જા દરો વધ્યા છે, પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. ઘરેલું ગેસ સિલિન્ડર રૂ. 913 અને COMMERCIAL સિલિન્ડર રૂ. 1883 થયો. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કટોકટી છે છતાં ભાવ વધારો થયો છે.