ચીન જતાં રશિયાનાં સાત ઓઇલ જહાજો યુટર્ન લઇ ભારત તરફ; Crude ખરીદી બમણી.
ચીન જતાં રશિયાનાં સાત ઓઇલ જહાજો યુટર્ન લઇ ભારત તરફ; Crude ખરીદી બમણી.
Published on: 19th March, 2026

યુદ્ધને કારણે અમેરિકાએ ભારતને ક્રૂડ તેલ ખરીદવા છૂટ આપ્યા બાદ, ચીન જતાં રશિયાના સાત Crude Oil જહાજો ભારત તરફ વળ્યા. અમેરિકાની મંજૂરી બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બમણી કરી. જાન્યુઆરીમાં બાલ્ટિક સમુદ્રથી નીકળેલું જહાજ ૨૧મી માર્ચે ન્યૂ મેંગ્લોર પહોંચવાની શક્યતા છે એવો રિપોર્ટ છે.