પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો અને Shopping Festival શરૂ, જેમાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે.
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો અને Shopping Festival શરૂ, જેમાં સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળશે.
Published on: 11th March, 2026

પ્રાંતિજ નગરપાલિકાએ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ટાઉનહોલ પાસે સ્વદેશી મેળો Shopping Festivalનું આયોજન કર્યું. જેમાં હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગના કારીગરોને 20 સ્ટોલ ફળવાયા. ધારાસભ્ય ગજેન્દ્રસિંહે મેળાને ખુલ્લો મુક્યો અને લાભ લેવા અનુરોધ કર્યો. શહેર વિકાસના 968.46 લાખના ખાતમુહૂર્ત અને 462.88 લાખના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા જેમાં પ્રમુખ અનિતાબેન પંડ્યા હાજર રહ્યા.