સેન્સેક્સમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો
સેન્સેક્સમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો
Published on: 11th March, 2026

શેરબજારમાં આજે ઘટાડો: સેન્સેક્સ 78,050 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી 24,250 પર છે. બેંકિંગ, ઓટો અને FMCG શેરોમાં ઘટાડો છે. ક્રૂડ ઓઇલ 88 ડોલર પર અને એશિયન બજારોમાં તેજી જોવા મળી છે, જયારે FII દ્વારા વેચવાલી થઇ રહી છે.