યુદ્ધ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત
યુદ્ધ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત
Published on: 11th March, 2026

ઇઝરાયલ-અમેરિકાના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ $120 સુધી પહોંચ્યા હતા, પરંતુ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને WTI ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે. 11 માર્ચના દેશના મોટા શહેરોના Petrol Diesel ભાવ જાણો. IEA દ્વારા તેલ ભંડાર છોડવાના પ્રસ્તાવથી ભાવ ઘટ્યા છે, જે યુએસ અને ઈરાનના યુદ્ધને કારણે વધી રહ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલ 94.77 અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.