તુલા-મકર સહિત આ 4 રાશિના જાતકોને થશે અણધાર્યો ધનલાભ!
તુલા-મકર સહિત આ 4 રાશિના જાતકોને થશે અણધાર્યો ધનલાભ!
Published on: 29th September, 2026

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શુક્ર દેવ 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી વક્રી ચાલ ચાલશે. આ દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ શુક્ર પોતાની દિશા બદલશે. શુક્રની આ વક્રી ચાલ વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિના જાતકો માટે ખાસ ફળદાયી રહેશે. આ દરમિયાન, આ રાશિઓના અટકેલા પૈસા પાછા મળશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, કરિયરમાં પ્રગતિ થશે અને પ્રોપર્ટી સંબંધિત લાભ મળશે. જૂની યોજનાઓ પુનર્જીવિત થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.