પિતૃ પક્ષમાં શુક્ર વક્રી: દિવાળી સુધી આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
પિતૃ પક્ષમાં શુક્ર વક્રી: દિવાળી સુધી આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
Published on: 22nd September, 2026

3 ઓક્ટોબરે સુખના દાતા શુક્ર ગ્રહ વક્રી થશે, જે 14 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. આ વક્રી ચાલ 3 રાશિઓ માટે અત્યંત શુભ છે. તેમની ધન-ધાન્યની સ્થિતિમાં સુધારો થશે, કામનું દબાણ ઘટશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મેષ રાશિના જાતકોને અંગત સંબંધોમાં સુંદર બદલાવ અને વ્યાપારમાં નફાની તકો મળશે. મિથુન રાશિના જાતકો માટે આર્થિક રીતે ફાયદાકારક સમય છે, ક્રિએટિવિટી વધશે. કર્ક રાશિના જાતકોને માનસિક શાંતિ, સમાજમાં માન-સન્માન મળશે અને પારિવારિક જીવન સુખમય રહેશે.