6 રાશિઓ પર 74 દિવસ શનિની કુદ્રષ્ટિ
6 રાશિઓ પર 74 દિવસ શનિની કુદ્રષ્ટિ
Published on: 28th September, 2026

વૈદિક જ્યોતિષ મુજબ, ન્યાયના દેવતા શનિદેવ હાલ કુંભમાંથી મીન રાશિમાં વક્રી (ઉલ્ટી) ચાલી રહ્યા છે. આ સ્થિતિ આગામી 74 દિવસ સુધી રહેશે, જેની અસર તમામ રાશિઓ પર થશે. જ્યોતિષીઓના મતે, 6 રાશિઓએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. સિંહ, કન્યા, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન વાહન, સ્વાસ્થ્ય, પારિવારિક સંબંધો, આર્થિક વ્યવહારો અને માનસિક શાંતિનું વિશેષ ધ્યાન રાખવું પડશે. શનિ દોષ નિવારણના ઉપાયો પણ જાણવા જેવા છે.