રાહુ-કેતુના ગોચરથી 6 રાશિઓને 76 દિવસમાં મળશે જોરદાર આર્થિક લાભ
રાહુ-કેતુના ગોચરથી 6 રાશિઓને 76 દિવસમાં મળશે જોરદાર આર્થિક લાભ
Published on: 22nd September, 2026

વૈદિક જ્યોતિષ મુજબ, રાહુ-કેતુ 2026માં નક્ષત્ર બદલી રહ્યા છે. રાહુ ધનિષ્ઠામાં અને કેતુ મઘા નક્ષત્રમાં 76 દિવસ સુધી રહેશે. આ બદલાવથી 6 રાશિઓ માટે આર્થિક લાભ અને બેંક બેલેન્સ વધવાના યોગ છે. મેષ, સિંહ, વૃશ્ચિક, કુંભ, કન્યા અને ધન રાશિના જાતકોને નોકરી, વેપાર અને રોકાણમાં ફાયદો થશે. ઉપાય માટે દુર્ગા અને ગણેશજીની પૂજા કરવી.