કન્યા રાશિમાં ભદ્ર રાજયોગ: 3 રાશિઓના જાતકો બનશે કરોડપતિ
કન્યા રાશિમાં ભદ્ર રાજયોગ: 3 રાશિઓના જાતકો બનશે કરોડપતિ
Published on: 23rd September, 2026

વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે બુધ પોતાની સ્વરાશિ (મિથુન) અથવા ઉચ્ચ રાશિ કન્યામાં કેન્દ્ર ભાવમાં બિરાજમાન થાય છે, ત્યારે અત્યંત શુભ 'ભદ્ર રાજયોગ' બને છે. વર્તમાનમાં બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં બિરાજમાન હોવાથી આ રાજયોગ સક્રિય છે. 26 સપ્ટેમ્બર 2026 સુધી બુધ કન્યા રાશિમાં રહેશે, તેથી આ શક્તિશાળી રાજયોગનો પ્રભાવ રહેશે. આ મહાયોગથી મુખ્યત્વે 3 રાશિઓ (મિથુન, કન્યા, અને ધન) ને ધન, કરિયર, વેપાર અને બૌદ્ધિક ક્ષમતામાં અપાર સફળતા અને લાભ મળશે.