કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા વેરો ન ભરતા 14 shops સીલ કરવામાં આવી.
કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા વેરો ન ભરતા 14 shops સીલ કરવામાં આવી.
Published on: 12th March, 2026

કરમસદ આણંદ મહાનગરપાલિકાની બાકી વેરો વસૂલવાની ઝુંબેશમાં 14 દુકાનો સીલ; એક દિવસમાં 8.41 લાખનો વેરો વસૂલાયો; 31 માર્ચ પહેલાં વેરો ભરવા અનુરોધ. બાકી વેરો નહીં ભરાય તો કાર્યવાહી થશે.