ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં 12%નો ઉછાળો, કિંમત 80 ડૉલરને વટાવી ગઈ.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ક્રૂડ ઓઇલના ભાવમાં 12%નો ઉછાળો, કિંમત 80 ડૉલરને વટાવી ગઈ.
Published on: 02nd March, 2026

ઈરાન અને ઇઝરાયલના યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ, ક્રૂડ ઓઇલના ભાવમાં 12 ટકાનો વધારો, બ્રેન્ટ ક્રૂડ 80 dollarને પાર પહોંચ્યું, ક્રૂડ ઓઇલના ભાવ પર મોટી અસર.