મધ્યપૂર્વ યુદ્ધની અસર: સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં પણ મોટું નુકસાન.
મધ્યપૂર્વ યુદ્ધની અસર: સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો કડાકો અને નિફ્ટીમાં પણ મોટું નુકસાન.
Published on: 02nd March, 2026

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધની અસર ભારતીય શેરબજાર પર થઈ. સેન્સેક્સમાં 2700 પોઈન્ટ અને નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો, પરંતુ પછીથી રિકવરી જોવા મળી. Stock market ગેપ અપ સાથે ખુલ્યું હતું.