ઈરાનનો 500+ સૈનિકોને માર્યાનો દાવો USએ ફગાવ્યો, કુવૈત-બહેરીનમાં હુમલા, ઈઝરાયલે બેરૂતમાં તબાહી મચાવી.
ઈરાનનો 500+ સૈનિકોને માર્યાનો દાવો USએ ફગાવ્યો, કુવૈત-બહેરીનમાં હુમલા, ઈઝરાયલે બેરૂતમાં તબાહી મચાવી.
Published on: 02nd March, 2026

US-Israel Attacks Iran Latest Updates: મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાનના 500થી વધુ સૈનિકોને માર્યાના દાવાને અમેરિકાએ રદિયો આપ્યો. કુવૈત અને બહેરીનમાં ભયાનક હુમલા થયા છે, જ્યારે ઈઝરાયલે બેરૂતમાં તબાહી મચાવી છે.