ટ્રમ્પના નિવેદનથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, યુદ્ધ એક મહિનાથી વધુ ચાલવાની શક્યતા.
ટ્રમ્પના નિવેદનથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું, યુદ્ધ એક મહિનાથી વધુ ચાલવાની શક્યતા.
Published on: 02nd March, 2026

અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના હુમલા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે મધ્ય પૂર્વમાં US સૈન્ય અભિયાન ચાલુ છે અને આ યુદ્ધ એક મહિનાથી પણ વધુ સમય ચાલશે. ટ્રમ્પે ત્રણ અમેરિકી સૈનિકોને 'મહાન' ગણાવ્યા.