ભાસ્કર એક્સક્લૂસિવ: ભારત-યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, માછીમારો અને એક્સપોર્ટરોને 7% સુધી ફાયદો થશે.
ભાસ્કર એક્સક્લૂસિવ: ભારત-યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, માછીમારો અને એક્સપોર્ટરોને 7% સુધી ફાયદો થશે.
Published on: 02nd August, 2025

ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા માછીમારોમાં ખુશી, એક્સપોર્ટરોને 6-7% ફાયદો થશે. સૌરાષ્ટ્રના માછીમારોને વિશેષ લાભ થશે. UKમાં 46 હજાર કરોડની આયાત સામે ભારતની નિકાસ માત્ર 1 હજાર કરોડ છે, જે 3 હજાર કરોડ થવાની શક્યતા છે. એક્સપોર્ટ ઘટતા માછીમારોને ફાયદો થશે. છેલ્લા 3 વર્ષમાં સૌરાષ્ટ્રનું એક્સપોર્ટ 3500-4500 કરોડ રહ્યું છે.