રશિયા-ભારત મિત્રતાથી નારાજ USને વિદેશ મંત્રાલયનો જવાબ.
રશિયા-ભારત મિત્રતાથી નારાજ USને વિદેશ મંત્રાલયનો જવાબ.
Published on: 01st August, 2025

MEA On Donald Trump Tariff Action: વિદેશ મંત્રાલયે US સહિત અનેક મુદ્દે વાત કરી. ઈરાન સાથે વેપાર કરતી ભારતીય કંપનીઓ પર US પ્રતિબંધ પર ધ્યાન આપી રહ્યા છે. Tariff મામલે સરકારના નિવેદનો છે, વ્હાઇટ હાઉસને પૂછવું યોગ્ય રહેશે. ભારત-US વચ્ચે સંરક્ષણ મુદ્દે મજબૂત ભાગીદારી છે.