બ્રાસ મેક ભારત-2027 ટ્રેડફેરનું સાંસદના હસ્તે લોન્ચીંગ.
બ્રાસ મેક ભારત-2027 ટ્રેડફેરનું સાંસદના હસ્તે લોન્ચીંગ.
Published on: 18th May, 2026

જામનગર ફેકટરી ઓનર્સ એસેસીએશન દ્વારા આયોજિત બ્રાસ મેક ભારત–2027 ટ્રેડફેરનું લોન્ચીંગ સાંસદ પુનમબેન માડમના હસ્તે થયું. આ ટ્રેડફેર 18 થી 20 માર્ચ 2027 દરમિયાન મુંબઈમાં યોજાશે. ઉદ્યોગકારોને નવા ગ્રાહક, નિકાસ, ટેકનોલોજી અને બજારના ટ્રેન્ડસની માહિતી મળશે. MSME તથા અન્ય વિભાગોના સહયોગથી વેન્ડર ડેવલોપમેન્ટ, B2B મીટીંગ અને સેમિનારનું આયોજન કરાશે.