World News: Green Card ધરાવતા લોકો માટે ચેતવણી! ગુનો ગ્રીન કાર્ડ રદ કરાવી શકે છે.
Published on: 09th July, 2025
અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને Green Card ધારકોને ચેતવણી આપી છે. કોઈપણ ગુનો Green Card રદ કરાવી શકે છે. CBP એ સ્પષ્ટ કર્યું છે કે Green Card એક વિશેષાધિકાર છે. ગુનો દાખલ થવા પર તે છીનવી શકાય છે. કાયદા તોડવા પર નાગરિકતા છીનવાઈ શકે છે, ડિપોર્ટ થઈ શકે છે, અથવા જેલમાં જવું પડી શકે છે. ડ્રગ્સ તસ્કરી, દગાબાજી જેવા ગુનાઓ Green Card છીનવી લેવા માટે પૂરતા છે. હવે નિયમો કડક બન્યા છે, અને સરકાર ત્વરિત પગલાં લઈ રહી છે.

Published on: July 09, 2025
Published on: 30th July, 2025