સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું.
Published on: 30th July, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગ હસ્તકના 3 પુલો પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ખમીસણાથી સુરેન્દ્રનગર જવા માટે ચમારજ, દુધરેજ થઇ વટેશ્વર વન નજીકના કેનાલ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર કેનાલ પરના પુલ અને મોરબી શાખા કેનાલના પુલ પર પ્રતિબંધ મુકાયો છે. વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025